નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીથી અલગ થયેલા પ્રશાંત ભૂષણ અને યોગેંદ્ર યાદવે નવો પક્ષ બનાવ્યો છે. બંને નેતાઓએ આ અંગેની જાહેરાત રવિવારે કરી હતી. પોતાની આ નવી પક્ષનું નામ 'સ્વરાજ ઇંડિયા' રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓએ આ પહેલા જ પાર્ટીની ઓપચારીક જાહેરાત કરી દીધી હતી.
https://twitter.com/ANI_news/status/782503355566260224?ref_src=twsrc%5Etfw