Rajya Sabha: પ્રખ્યાત એથ્લેટ પીટી ઉષા અને સંગીતકાર, ગીતકાર અને ગાયક ઈલ્યારાજાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે. વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદ ગરુને પણ રાજ્યસભાના સભ્યો માટે નામાંકિત કરવામાં આવ્યા છે.