દેશમા આઝાદીના ઇતિહાસ સાથે 13 એપ્રિલ એક દુખદ ઘટના સાથે નોંધાયેલો છે. 100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો. જલિયાંવાલા બાગમાં સેકડો લોકોની ગોળીમારી હત્યા કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધી ગઇકાલે અમૃતસર પહોંચી સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ પંજાબ યાત્રા છે. પંજાબમાં 19 મે ના રોજ મતદાન થવાનું છે.
જો કે શહીદોને શ્રધ્ધાંજલીને આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદોની યાદમાં સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ વીપી સિંહ બદનોર અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત
‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો
અલી-બજરંગીવાળા વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીનો ECને જવાબ , જાણો શું કહ્યું?