ધોરણ 10 કે 12, સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ નોકરીની અનેક તકો હાલમાં ઉપલબ્ધ છે. 

ધોરણ-10 અને 12 પાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભરતી

હાલમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ રાઈફલમેનની ભરતી ચાલી હી છે જેમાં 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે. જ્યારે ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટની ભરી છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ડીજીએએફએમએસમાં બાર્બર, સ્ટેનો વોશરમેનની ભરતી છે. ઉપરાંત જામનગર કસ્ટમમાં સીમેનની ભરતી છે. ઇન્કમ ટેક્સ મુંબી, ડબલ્યુઆઈએજી દેહરાદુન, ડબલ્યુસીડી કર્ણાટક અને સાહિત્ય અકાદમીમાં ભરતી ચાલી રહી છે.

Post Name – Total Vacancies

Govt Organization

Last Date

Constable, Rifleman - 25271

SSC

31/08/2021

Group ‘C’ Civilian Posts - 85

Indian Air Force

23/08/2021

MTS, Barber, Steno, Washerman, Tradesman Mate - 73

DGAFMS

30/08/2021

Clerks, MTS, Junior Stenographer - 06

BOAT NR Kanpur

30/08/2021

Greaser, Seaman - 10

Jamnagar Customs

24/08/2021

MTS - 64

Income Tax Mumbai

25/08/2021

LDC, Driver, Field cum Lab Attendant, Field Attendant - 13

WIHG Dehradun

16/08/2021

Anganwadi Worker / Helper - 1636

WCD Karnataka

23/08/2021

Stenographer - 01

Sahitya Akademi

30/08/2021

પોસ્ટ ઓફિસમાં ભરતી

કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરતી ઉપરાંત હાલમાં પોસ્ટ ઓફિસમાં પણ વિવિદ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે. અહીં ઉમેદવાદ 18-19 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.

Post Name – Total Vacancies

Postal Circle

Last Date

Gramin Dak Sevaks - 2357

West Bengal Postal Circle

19/08/2021

Postal Assistant, Sorting Assistant, MTS - 57

Punjab Postal Circle

18/08/2021

Staff Car Driver (Ordinary Grade) - 49

Mail Motor Service Ahmedabad

August 2021

પોલીસમાં નોકરી

પોલીસની નોકરીની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ અને રાઈફલ મેનની ભરતી થવાની છે. ઉપરાંત પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલની  ભરતી થવાની છે.

Name of Post – No of Posts

Police / Forest Department

Last date

Constable (GD) / Rifleman (GD) - 25271

Staff Selection Commission

31/08/2021

Constables - 4358

Punjab Police

15/08/2021

બેંકમાં નોકરી

બેંકમાં નોકરીની વાત કરીએ તો નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરરની ભરતી થવાની છે. ઉપરાંત આઈપીપીએસ ક્લાર્ક અંતર્ગત ક્લાર્કાની ભરતી થવાની છે. જ્યારે આરબીઆઈમાં પાર્ટ ટાઈમ બેંક મેડિકલ કન્સલટન્ટની ભરતી થવાની છે.

Post Name – Total Vacancies

Bank Sector

Last Date

Assistant Managers, Managers - 162

NABARD Jobs 2021

07/08/2021

Clerk - 5830

IBPS Clerk 2021

August 2021

Part Time Bank’s Medical Consultant - 04

RBI Jobs 2021

03/08/2021