Patel's Birth Anniversary: સરદારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ કરી- પીએમ મોદી
Patel's Birth Anniversary: રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતીના અવસર પર આજે આખા દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જેણે જીવનની તમામ ક્ષણ સમર્પિત કરી. એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઇ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલજી ફક્ત ઇતિહાસમાં જ નહી પણ દેશવાસીઓના હૃદયમાં છે. તેઓએ કહ્યું કે આજે દેશભરમાં એકતાનો સંદેશ લઇને આગળ વધી રહેલા આપણા ઉર્જાવાન સાથી, ભારતની અખંડતા પ્રત્યે, અખંડ ભાવના પ્રતિક છે. આ ભાવના દેશના ખૂણે ખૂણામાં છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં થઇ રહેલા આયોજનોમાં દેખાઇ રહ્યું છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રના પાયાઓ મજબૂતાઇથી વિકસિત થયા છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.

અમિત શાહે સરદાર પટેલની જીવની અનેક વાતનો વગોળી, અને કહ્યું કે સરદાર દેશ માટે પ્રેરણાદાયક છે. સરદારે અખંડ ભારતનુ નિર્માણ કર્યુ. કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર સરદાર પટેલની જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી. અમિત શાહે સૌપ્રથમ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહ બોલે- એક સરદાર સદીઓ સુધી અલખ જગાવે છે, ભારતનુ ભવિષ્ય ઉજ્જવળ છે.
આ પહેલા અમિત શાહે ટ્વીટ કર્યુ- સરદાર પટેલના જીવન આપણને બતાવે છે કે, કઇ રીતે એક વ્યક્તિ પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી દેશની અંદરની તમામ વિવિધતાઓને એકતામાં બદલીને એક અખંડ રાષ્ટ્રનુ સ્વરૂપ આપી શકે છે. સરદાર સાહેબે દેશના એકીકરણની સાથે આઝાદ ભારતનો વહીવટી પાયો નાંખવાનુ કામ કર્યુ.
અમિત શાહે શું કહ્યું?
ટ્વીટ
એક અન્ય ટ્વીટમાં તેમને કહ્યું- માતૃભૂમિ માટે સરદાર સાહેબનુ સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીને દેશની એકતા તથા અખંડતા માટે ખુદને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારત માટે એવા મહાન શિલ્પીની જયંતી પર તેના ચરણોમાં વંદન સમસ્ત દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શુભેચ્છાઓ.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર થયુ પરેડનુ આયોજન, આજે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પરેડનુ આયોજન કરવામાં આવ્યુ, આ દરમિયાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બીજેપીના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યાં.
Patel's Birth Anniversary: રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતીના અવસર પર આજે આખા દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના કેવડિયામાં ‘Statue of Unity’ પર જઇને પટેલજીને શ્રદ્ધાંજલિ આપી, અમિત શાહે કહ્યું કે સરદાર પટેલનુ જીવન તમામને પ્રેરણા આપે છે.
બ્રેકગ્રાઉન્ડ
Patel's Birth Anniversary: રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતીના અવસર પર આજે આખા દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -