Video: પાણી વિતરણ અંગે વિવાદ થતાં સ્થાનિકોએ કરી મારા-મારી, સાતને ઈજા
abpasmita.in | 12 Jun 2016 10:08 AM (IST)
નવી દિલ્લી: મધ્યપ્રદેશના છતરપુરના ગરહી મલ્હારા વિસ્તારમાં પાણીની વહેંચણીના મુદ્દે વિવાદ થતાં સાત લોકોને ઈજા પહોંચી છે. આ 17 સેકંડની વીડિયોમાં દસ લોકો એકબીજાને મારી રહ્યા હોય તેમ દેખાય છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.