Womens Equality Day 2022: આજનો દિવસ મહિલાઓ માટે ખાસ છે, કેમ કે આજે આખુ વિશ્વ મહિલા સમાનતા દિવસ મનાવી રહ્યું છે, આજે એટલે કે 26 ઓગસ્ટે દર વર્ષે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસનો અર્થ છે કે સમાજમાં પુરુષોની સાથે મહિલાઓનુ સ્થાન એકસરખુ રહે અને પુરુષ સાથે ખભે ખભા મિલાવીને આગળ વધે. 


આજનો દિવસ છે ખાસ - 
મહિલાઓને પોતાની સમાનતા માટે એક લાંબી લડાઇ લડવી પડી છે, આની શરૂઆત 1853માં અમેરિકામાં થઇ હતી, જ્યાં મહિલાઓએ લગ્ન બાદ સંપતિ અને પોતાના અધિકાર પર પોતાનો અધિકાર માંગ્યો હતો, આ પછી 1890 માં અમેરિકામાં નેશનલ વૂમન એસોસિએશનનુ ગઠન કરવામાં આવ્યુ, આ આયોગે મહિલાઓને મત નાંખવાનો અધિકાર આપવાની વાત કહી.


1920માં અમેરિકાની મહિલાઓને મત નાંખવાનો અધિકાર મળ્યો અને આ પછી વર્ષ 1971 માં અમેરિકન સંસદે 26 ઓગસ્ટે Womens Equality Day તરીકે મનાવવાની જાહેરાત કરી. આ પછી તમામ દેશોમાં આ દિવસને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવા આવી રહ્યો છે.


આ પણ વાંચો........ 


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ


Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી


Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ


7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય


Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો


Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ