આ દરમિયાન તેમણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, અમ્માની વાત અલગ હતી તેમના નિર્ણયો પોતાના હતા. જ્યારે અમ્માનું નિધન થયું ત્યારે મોદી જ હતા જેમણે ડેડીની જેમ એઆઈડીએમકેનું માર્ગદર્શન કર્યું.
ઉલ્લેખનિય છે કે તમિલનાડુના વિકાસ મંત્રી રાજેંદ્ર બાલાજી વિરૂથુનગર જિલ્લામાં શ્રીવિલ્લિપથુરમાં પાર્ટીની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું, આજે અમ્મા જ્યારે આપણી વચ્ચે નથી, મોદીજી અમારા ડેડી છે, તેઓ અમારા બધાના ડેડી છે, તે ભારતના ડેડી છે.
વાંચો: એર સ્ટ્રાઇક બાદ રડવા લાગ્યું હતું પાકિસ્તાન, આતંકના આકાને તેમની જ ભાષામાં આપ્યો જવાબઃ મોદી