તેમણે જણાવ્યુ, સ્કૂલોમાં 9 થી 12 ધોરણના વર્ગો ચાલશે. મુખ્યમંત્રીએ કહ્યું, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ઝૂ 50 ટકા ક્ષમતા સાથે 10 નવેમ્બરથી ખોલી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે.
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 2,511 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7,24,522 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 22,164 એક્ટિવ કેસ છે અને 6,91,236 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,122 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,268 કેસ અને 551 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 81,37,119 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,21,641 થયો છે. દેશમાં હાલ 5,82,649 એક્ટિવ કેસ છે અને 74,32,829 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.
જલ્દી આવશે કોરોનાની રસી! કેન્દ્ર સરકારે રાજ્યોને રસીકરણ માટે કેવી સિસ્ટમ બનાવવા કર્યું સૂચન, જાણો વિગત
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના નવા 935 કેસ નોંધાયા, 1014 દર્દીએ આપી મ્હાત, 5 લોકોના મોત
અમદાવાદઃ સાસુની હત્યારી MBA નિકીતાને સસરા સાથે હતા શારીરિક સંબંધ ? સસરા સાથેના સંબંધથી થયેલી પ્રેગનન્ટ ? કોણે કરેલો આ આક્ષેપ ?