Telangana Elections 2023 Live Updates : તેલંગણામાં 11 વાગ્યા સુધી 20 ટકાથી વધુ મતદાન, કે.કવિતા વિરુદ્ધ કેસ દાખલ

Telangana Election 2023: સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે.

gujarati.abplive.com Last Updated: 30 Nov 2023 02:00 PM

બ્રેકગ્રાઉન્ડ

Telangana Election 2023: તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેલંગણામાં સત્તાધારી પાર્ટી ભારત સમિતિ (BRS) ના વડા કે. ચંદ્રશેખર રાવ જેવા ટોચના નેતાઓ...More

એક્ટર વિજયે પણ મતદાન કર્યું હતુ