જમ્મુ-કશ્મીર: કુલગામમાં પોલીસ ટૂકડી પર આતંકવાદી હુમલો, બે જવાન શહીદ
abpasmita.in
Updated at:
25 Nov 2016 04:13 PM (IST)
NEXT
PREV
જમ્મુ-કશ્મીર: જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલાના પોલીસના બે જવાનો શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. જાણકારી મુજબ આતંકવાદીઓએ ઘાત લગાવીને આ હુમલો કર્યો હતો. પોલીસના ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ જમ્મુ-કશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ પોલીસ વાહનને આગ લગાવી હતી. આ ઘટના બાદ તમામ આતંકવાદી ભાગી નિકળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -