પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને ઉદ્યોગ મંત્રાલય, બે પૂર્વ મુખ્યમંત્રી કે એસ ઈશ્વરપ્પા અને આર અશોકને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને રેવન્યૂ વિભાગ ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા બી શ્રીરામુલૂને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવાયા છે.
અન્ય મંત્રીમાં વી સોમન્નાને આવાસ, સી ટી રવિને પર્યટન અને સ્સ્કૃતિ, બસવરાજ બોમ્મઈને ગૃહ, કોટા શ્રીનિવાર પુજારીને મત્સ્ય, બંદર અને ટ્રાંન્સપોર્ટ, સીસી પાટીલને ખાણ, પ્રભુ ચૌહાણને પશુપાલન અને શશિકલા જોલેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે.