2 September Historical Day: આજે સપ્ટેમબરનો બીજો દિવસ છે, જો તમે આ દિવસને સામાન્ય રીતે જોશો તો આ એક કેલેન્ડર દિવસ જોવો જ છે. પરંતુ જો ઉપલબ્ધિઓના હિસાબે જોશો તો આ દિવસ અનેક રીતે ખાસ છે. 


આજના જ દિવસે બુલા ચૌધરીએ રોશન કર્યુ હતુ નામ - 
ભારતીય તરવૈયો બુલા ચૌધરીએ  2 સપ્ટેમ્બર 1999નું એક  કારનામુ કર્યુ હતુ, જેનાથી આખા દેશનુ નામ રોશન થઇ ગયુ હતુ. ખરેખરમાં, બુલા ચૌધરીએ આજના જ દિવસે બીજીવાર ઇંગ્લિશ ચેનલ તરણ પાર કર્યુ હતુ, બુલા લાંબી દુરીની બેસ્ટ મહિલા તરવૈયા હતી, અને તેના નામે કેટલીય ઉપલબ્ધિઓ છે. આ કારનામુ કરનારી તે એશિયાની પહેલી મહિલા બની હતી. 2003માં તેને ‘ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામા આવી હતી. બુલા ચૌધરીનો જન્મ 2 જાન્યુઆરી, 1970 એ કોલકત્તામાં થયો હતો. 


2જી સપ્ટેમ્બરની અન્ય ઐતિહાસિક ઘટનાઓ........... 


જો તમે ભારતમાથી બહાર નીકળીને આજની તારીખનો ઇતિહાસ વાંચશો તો, અહીં અગણિત સારી ઘટનાઓ સામે આવશે. 


1573 : અકબરે અમદાવાદની નજીક એક નિર્ણયાક યુદ્ધમાં વિજય હાંસલ કર્યો, અને ગુજરાત પર કબજો કરી લીધો. આ જીતની ખુશીમાં બલુંદ દરવાજો બનાવવામા આવ્યો.
1775 : પહેલા અમેરિકન યુદ્ધ પોત ‘હાના’ના જનરલ જૉર્જ વૉશિંગટને જલાવતરણ કર્યુ હતુ. 
1789 : અમેરિકામાં આજના જ દિવસે મહેસૂલી વિભાગ બનાવવામાં આવ્યુ, એલેક્ઝેન્ડર હેમિલ્ટન પહેલા મંત્રી બન્યા.
1806 : 2 સપ્ટેમ્બર 1806 એ ભૂસ્ખલનના કારણે સ્વિત્ઝર્લેન્ડનુ એક આખુ શહેર બરબાર થઇ ગયુ હતુ, આમાં 457 લોકોના મોત થયા હતા.
1926 : ઇટાલી અને યમનમાં 2 સપ્ટેમ્બરે એક કરાર, જેમાં સાગરતટ પર ઇટાલીનુ વર્ચસ્વ સ્થપાયુ. 
1930 : 2 સપ્ટેમ્બર 1930 ના દિવસે યૂરોપથી અમેરિકા  માટે પહેલી સીધી ઉડાન ભરી. 
1945 : જાપાન દ્વારા આત્મસમર્પણ કરાયા બાદ છ વર્ષો સુધી બીજી વિશ્વ યુદ્ધ સમાપ્ત થયુ. 
1946 : જવાહર લાલ નહેરુના ઉપ સભાપતિત્વમાં વચગાળાની ભારત સરકારનુ ગઠન થયું.
1956 : આજના જ દિવસે હૈદરાબાદથી 100 કિલોમીટર દુરજડચેરાલા અને મહેબૂબ નગરની વચ્ચે એક પુલ પડવાથી 125 લોકોના મોત થયા હતા. 
1969 : 2 સપ્ટેમ્બર 1969ના દિવસે જ અમેરિકાના ન્યૂયોર્કમાં પહેલીવાર ઓટોમેટિક ટેલર મશીન (એટીએમ)ને લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. 
1990 : કાળા સાગરમાં સોવિયત યાત્રી જહાજના ડુબવાથી 79 યાત્રીઓના મોત થઇ ગયા હતા. 


આ પણ વાંચો....... 


Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું


Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો


Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ


Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?


INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત


WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે