Parliament Winter Session Live: વિપક્ષના હોબાળા બાદ લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

Parliament Winter Session : આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર તોફાની બની શકે છે. જ્યાં વિપક્ષ SIR અને નેશનલ હેરાલ્ડ સામે FIRનો મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે, ત્યારે સરકાર આ સત્રમાં 14 બિલ રજૂ કરી શકે છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 01 Dec 2025 03:57 PM

બ્રેકગ્રાઉન્ડ

Parliament Winter Session Live: સંસદનું શિયાળુ સત્ર આજથી  શરૂ થઈ રહ્યું છે. સત્રના પહેલા જ દિવસે વિપક્ષ કેન્દ્ર સરકાર સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટકરાઈ શકે છે. ઉદાહરણ તરીકે, નેશનલ હેરાલ્ડ...More

 લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

મણિપુર GST બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. વિપક્ષના હોબાળાને કારણે, લોકસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી મુલતવી સ્થગિત કરવામાં  આવી છે. રાજ્યસભામાં હાલમાં ચર્ચા ચાલી રહી છે.

© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.