Tool Kit મામલે દિલ્લી પોલીસે કહ્યું કે, ટૂલકિટ ભૂલથી પબ્લિક થઇ ગયું છે. તેને પબ્લિક ન હતું કરવાનું. ખાલિસ્તાની સંગઠન પીજેએફ સાથે દિશા રવિ, નિકિતા જૈકબ અને શાંતનુએ ઝૂમ પર મીટિંગ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અમે ઝૂમ પાસેથી વધુ ડિટેલ માંગી છે.
ટૂલકિટ કાંડમાં એબીપી ન્યુઝની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટ થનબર્ગ અને બંગાલુરૂથી અરેસ્ટ થયેલી દિશા રવિને લઇને છે. ગ્રેટાએ એક ટૂલકિટ ટવિટ કર્યાં બાદ તને ડિલિટ કરી દીધી હતી કારણ કે આ ટૂલકિટમાં દેશ વિરોધી કન્ટેન્ટ હતું. આ ટૂલકિટને લઇને દિશા અને ગ્રેટા વચ્ચે વ્હોટસ એપમાં વાતચીત થઇ હતી. આ ચેટ સામે આવી છે.
આ ચેટમાં દિશા ગ્રેટને કિટ શેર ન કરવાનું કહે છે. દિશાએ ગ્રેટાને જણાવ્યું કે, આપણી સામે UAPA કાયદા હેઠળ કાર્યવાહી થઇ શકે છે. એબીપી ન્યુઝ પાસે ચેટની આખી કોપી છે. બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી ચેટ થઇ હતી. આ ચેટમાં દિશાએ ગ્રેટને એવો ભરોસો આપ્યો છે કે, તેના પર કોઇ કાર્યવાહી નહીં થાય.
દિશા અને ગ્રેટા વચ્ચે ટૂલકિટ અપલોડ થયા બાદ શું વાતચીત થઇ?
ગ્રેટા: બડા અચ્છા હોતો, યે અભી તૈયાર હોતા, ઇસકે ચક્કર મેં મુજે કિતની ધમકિયા મીલતી,ઇસને તો હંગામા ખડા કર દિયા.
દિશા: SHIT, SHIT અભી ભેજતી હું. તુમ ટુલકિટ કો બિલકુલ ટ્વિટ નહીં કર શકતે. હો., અભી હમ કુછ નહીં બોલ શકતે, મેં વકીલ સે બાત કરતી હું.આઇ એમ સોરી, મગર ઇસ પર હમારે ખિલાફ UAPA તહત કાર્યવાહી હો શકતી હૈ. ક્યા તુમ ઠીક હું.
ગ્રેટા: મુજે કુછ લિખના હૈ
દિશા: ક્યા તુમ મુઝે પાંચ મિનિટ દે શકતી હો
ગ્રેટા: કઇ બાર ઐસી નફરતવાલી આંધી આતી હૈ, યે વાકર્ઇ જબરદસ્ત હોતી હૈ.
દિશા: પક્કા, મુઝે માફ કરના,હમ સબ ડર ગયે, ક્યોકિ યહાં હાલાત ખરાબ હોને લગે હૈ, લેકિન હમ યે સુનિશ્ચિત કરેગેં કી તુમ પર આંચ ન આયે. હમે સભી સોશિયલ મીડિયા અકાઉન્ટ કો ડિલિટ કરના હોગા.
Toolkit Case: ટૂલકિટ અપલોડ કર્યાં બાદ દિશાએ ગ્રેટા સાથે કરી હતી આ વાતચીત, વ્હોટસએપ ચેટ આવી સામે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 02:22 PM (IST)
Tool Kit મામલે દિલ્લી પોલીસે કહ્યું કે, ખાલિસ્તાની સંગઠન પીજેએફ સાથે દિશા રવિ, નિકિતા જૈકબ અને શાંતનુએ ઝૂમ પર મીટિંગ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અમે ઝૂમ પાસેથી વધુ ડિટેલ માંગી છે. ગ્રેટા અને દિશા રવિ વચ્ચે થયેલા વ્હોટસએપ ચેટ સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -