બાઇકના ટાયરમાં ફસાયું બે વર્ષનું બાળક, આ રીતે કઢાયું બહાર જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
22 Jun 2016 09:27 AM (IST)
NEXT
PREV
બે વર્ષના બાળક બાઇકના પાછળના ટોયરમાં ફસાય જતા મહામુસિબતે કાઢવામાં આવ્યું હતું. આ વીડિયોમાં બાળક એક બાઇકના ટાયરમાં ફસાય ગયો છે જેને લોકો બહાર કાઢી રહ્યા છે. ઘણી મુશ્કેલી બાદ બાળકને બહાર કાઢવામાં આવે છે તે વીડિયોમાં જોય શકાય છે. ફસાયેલા બાળકને ટાયરમાંથી બહાર કાઢવા માટે બાઇકના બોલ્ટને દૂર કરીને બાળકને કાઢવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકની માતા મોટરસાઇકલ ચલાવી રહી હતી. ત્યારે બાળક ટાયરમાં ફસાય ગયું હતું. બાળકની માતાનું ઘટનાસ્થળે મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -