WB Election 2021 Phase 4 Voting : ચોથા તબક્કામાં 76.16 ટકા મતદાન, કૂચ બિહારમાં હિંસા દરમિયાન ચારના મોત

ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી ઇવીએમમાં કેદ થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Apr 2021 08:16 AM

બ્રેકગ્રાઉન્ડ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન માટે વહેલી સવારથી જ મતદારોએ લાઈન લગાવી છે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ...More

ચોથા તબક્કામાં 76.16 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠકો પર 76.16 ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી  કાર્યાલયે આ માહિતી આપી હતી.