Blood Donation portal: પોતાની મરજીથી બ્લડ ડૉનેટ કરનારા લોકો માટે સારા સમાચાર છે. જલદી જ કૉવિડ પોર્ટલ પર બ્લડ ડૉનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશો. સાથે જ પોર્ટલ પર આજુબાજુની તમામ બ્લડ બેન્કનુ લિસ્ટ પણ અવેલેબલ રહેશે. આ ઉપરાંત પોર્ટલ પર આગામી બ્લડ કેમ્પની જાણકારી પણ મળી રહશે.
બ્લડ ડૉનેશન બાદ મળશે સર્ટિફિકેટ -
અધિકારીઓનુ કહેવુ છે કે આની જાણકારી સાથે જ આરોગ્ય સેતુ એપ પર પણ મળશે. સરકારના આ ફેંસલાથી બ્લડ ડૉનેશનને પ્રોત્સાહન મળશે. બ્લડ ડૉનેશન કર્યા બાદ બ્લડ બેન્ક દ્વારા કૉવિડ પોર્ટલ પર બ્લડ ડૉનેશન સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવશે, અને આરોગ્ય સેતુના માધ્યમથી વૉલિન્ટિયર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વર્ષ 2020માં કોરોના સંકટકાળમાં બ્લડ બેન્કમાં લોહીની કમી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટી ચિંતાનો વિષય બની ગયો હતો. કોરોનાના કારણે રક્તદાન કરનારાઓની કમ આખુ વર્ષ જોવા મળી હતી. જરૂરિયાતમંદોને બ્લડ બેન્કના ધક્કા ખાવા છતાં બ્લડ ન હતુ મળતુ.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય