Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરી રહ્યાં છે. અહી ડલ ઝીલ કિનારે તેઓ 6 હજાર લોકો સાથે યોગ સાધના , જાણો પળે પળની અપડેટ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jun 2024 10:07 AM

બ્રેકગ્રાઉન્ડ

Yoga Day 2024 Live:PM મોદી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે, શ્રીનગરમાં વરસાદ પડી રહ્યો છેવડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર...More

પીએમ મોદીએ શ્રીનગરમાં યોગાભ્યાસ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગાભ્યાસ કર્યો હતો.