આ ઉપરાંત પાલનપુરના ગઠામણ, વાસણી, ગઢ અને ઇસ્લામપુરામાં બે બે કેસ પોઝિટિવ એટલે કે આઠ કેસ મળી કુલ 10 નવા કેસો બનાસકાંઠામાં સામે આવ્યા છે. ડીસામાં 2 દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે એક જ દિવસમાં પાંચ કોરોનાના કેસો સામે આવ્યા હતા. થરાદના પોલીસ કોન્સ્ટેબલને પણ કોરોના થયો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના આ જિલ્લામાં આજે નોંધાયા કોરોનાના વધુ 10 કેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2020 12:00 PM (IST)
આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસો સામે આવ્યા છે. આ સાથે જિલ્લાાં કોરોનાના કેસોની સંખ્યા 53એ પહોંચી છે.
NEXT
PREV
પાલનપુરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસો સામે આવ્યા છે. આ સાથે જિલ્લાાં કોરોનાના કેસોની સંખ્યા 53એ પહોંચી છે. આ અંગેની વિગતો એવી છે કે, ડીસામાં ઢેબર રોડ વિસ્તારમાં આજે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.
આ ઉપરાંત પાલનપુરના ગઠામણ, વાસણી, ગઢ અને ઇસ્લામપુરામાં બે બે કેસ પોઝિટિવ એટલે કે આઠ કેસ મળી કુલ 10 નવા કેસો બનાસકાંઠામાં સામે આવ્યા છે. ડીસામાં 2 દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે એક જ દિવસમાં પાંચ કોરોનાના કેસો સામે આવ્યા હતા. થરાદના પોલીસ કોન્સ્ટેબલને પણ કોરોના થયો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ઉપરાંત પાલનપુરના ગઠામણ, વાસણી, ગઢ અને ઇસ્લામપુરામાં બે બે કેસ પોઝિટિવ એટલે કે આઠ કેસ મળી કુલ 10 નવા કેસો બનાસકાંઠામાં સામે આવ્યા છે. ડીસામાં 2 દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે એક જ દિવસમાં પાંચ કોરોનાના કેસો સામે આવ્યા હતા. થરાદના પોલીસ કોન્સ્ટેબલને પણ કોરોના થયો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -