Pan-Aadhaar Link Status Check 2023: આધાર-પાન કાર્ડ લિંક થઈ ગયું છે, પરંતુ અપડેટ મળ્યું નથી, તો આ રીતે સ્ટેટસ કરો ચેક


ડેડલાઈન જોયા પછી PAN ને આધાર સાથે લિંક કરવું  છે, પરંતુ તમને લિંક છે કે નહી તેના  સ્ટેપ આપને ખબર નથી, તો તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.


PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હવે નજીકમાં છે. 31 માર્ચ પછી, લિંક કરવા માટે આપને  10,000 ખર્ચવા પડશે, જો  31 માર્ચ પહેલા PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો 1 એપ્રિલ, 2023 થી તમારું PAN કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જો કે, બાદ આપને ઇનઓપરેટિવ પેનના ઉપયોગ પર આપને  10,000નો દંડ ભરવો પડશે.


લિંક છે કે નહિ તેનું સ્ટેટસ જાણવા માટે શું કરશો?


શક્ય છે કે તમે ડેડલાઈન જોયા પછી PAN ને આધાર સાથે લિંક કર્યું હોય, પરંતુ તમને લિંક કરવાનું સ્ટેટસ ખબર નથી, તો તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તમે મિનિટોમાં ઑનલાઇન લિંકિંગ કરી શકો છો, તમે એ પણ ચકાસી શકો છો કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.


લિંક છે કે નહિ આ રીતે કરો ચેક


શક્ય છે કે તમે ડેડલાઈન જોયા પછી PAN ને આધાર સાથે લિંક કર્યું હોય, પરંતુ તમને લિંક કરવાનું સ્ટેટસ ખબર નથી, તો તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તમે મિનિટોમાં ઑનલાઇન લિંકિંગ કરી શકો છો, તમે એ પણ ચકાસી શકો છો કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.


લિકિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?


ચેક કરવા માટે તમારે ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે. આપને ઇન્કમટેક્સની ઇફાઇલિંગ પોર્ટલ  પર જવું પડશે,. આપને આ ડાયરેક્ટ લિંક પર જઇને સ્ટેટસ ચેક કરવાનું રહેશે


https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status


આ લિંક પર ગયા બાદ એક નવું પેઇઝ ખૂલશે, જ્યાં આપને આપના આપના પેઇન અને આઘાર કાર્ડની ડિટેલ્સ નાખવી પડશે


હવે  “View Link Aadhaar Status”  પર ક્લિક કરો બાદ આપનું આધારકાર્ડ પાન કાર્ડ સાથે કનેક્ટ છે કે નહી તેની જાણ થઇ જશે.


ઓનલાઇન વેબપોર્ટલથી કેવી રીતે ચેક કરશો સ્ટેટ્સ



  • UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/  પર જાઓ

  • "Aadhaar Services" મેન્યુથી "Aadhaar Linking Status" ને સિલેક્ટ કરો

  • હવે આપ 12 ડિજિટના આધાર નંબર નાખો અને "Get Status"  બટન પર ક્લિક કરો

  • અહીં તમારે તમારો PAN કાર્ડ નંબર, તેમજ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.

  • તમારા PAN-Aadhaar લિંકિંગની સ્થિતિ તપાસવા માટે "Get Linking Status" પર ક્લિક કરો.

  • આ પછી, તમે સ્ક્રીન પર જોઇ શકશો કે કે તમારું આધાર PAN સાથે લિંક છે કે નહીં.