PM Modi Bhopal Visit Live: ભોપાલ પહોંચ્યા PM મોદી, CMએ હાથ જોડી કર્યાં પ્રણામ, કહ્યું, પ્રદેશમાં સૌભાગ્યનો સૂર્યોદય

આજે PM મોદી રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી રાજ્યની પ્રથમ અને દેશની 11મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

gujarati.abplive.com Last Updated: 01 Apr 2023 01:34 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Bhopal Visit Live:આજે PM  મોદી રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી રાજ્યની પ્રથમ અને દેશની 11મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. મુખ્યમંત્રીએ હાથ જોડી કર્યુ  સ્વાગતવડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલ પહોંચ્યા...More

ઇન્દોર અકસ્માતના કારણે પીએમ મોદીનો રોડ શો થયો રદ

વડાપ્રધાન મોદી સંમેલન ઉપરાંત રાજ્યની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન ભોપાલથી દિલ્હી વચ્ચે દોડશે. આ સાથે વડાપ્રધાનનો રોડ શો પણ યોજાવાનો હતો, પરંતુ ઈન્દોર અકસ્માતને કારણે તે રદ્દ કરવામાં આવ્યો છે.