મને ડિસ્ક્વાલિફાર્ઇ કરીને ડરાવી નહિ શકો, સવાલ પૂછતો રહીશ, સાંસદની સદસ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંઘીનો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કર્યાં બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ મૂકતા પત્રકારોના પણ જવાબ આપ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 25 Mar 2023 01:41 PM

બ્રેકગ્રાઉન્ડ

Rahul Gandhi PC:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કરી દેવાઇ છે.  જો કે, તેની પાસે હજુ પણ ટોચની અદાલતોમાં...More

હું દેશ માટે લડતો રહીશઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.