જેતપુરઃ સોની યુવકની આંખમા ચંટણી નાંખી 800 ગ્રામ સોનુ-રોકડા સહિત 42 લાખ રૂપિયા લૂંટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2020 11:49 AM (IST)
નાના ચોક વિસ્તારમાં રમાકાન્ત રોડ સોની બજારમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ સોની યુવકને આંતરી આંખમાં ચંટણી નાંખીને લૂંટ ચલાવી હતી.
પ્રતિકાત્મક તસવીર.