ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેનો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાનો પગપેસરો થયો છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર હાજર જોવા મળી હતી.
રાજકોટ જિલ્લા ધોરાજીમાં કરોનાનો પગપેસરો થયો હતો. ધોરાજીમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર અને ગ્રામજનોમાં ફફટાડ જોવા મળ્યો હતો. ધોરાજીના નડીયા કોલોની વિસ્તારમાં રહેતા 43 વર્ષિય યુવકને કોરોના પોઝિટિવ થયો હતો ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ધોરાજીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર તથા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં પ્રથમ કેસ નોંધાવાની ચર્ચા ચાલી હતી.
સૌરાષ્ટ્રના આ તાલુકામાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર થઈ ગયું એલર્ટ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2020 11:13 AM (IST)
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેનો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાનો પગપેસરો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -