Goa Chief Minister Pramod Sawant: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે જગદમ્બાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રોપ વે દ્વારા ગિરનાર પર્વત પર જઈ દર્શન કર્યા હતા. સાથે જ તેઓ દત્તાત્રેય ભગવાનનાં દર્શન પણ કરશે . બપોરના ભોજન બાદ જૂનાગઢ તાલુકાનાં બામણગામ નજીક આવેલ નોબેલ યુનિવર્સીટીની મુલાકાત લેશે.
ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા
gujarati.abplive.com | 02 Nov 2023 09:25 AM (IST)
બપોરના ભોજન બાદ જૂનાગઢ તાલુકાનાં બામણગામ નજીક આવેલ નોબેલ યુનિવર્સીટીની મુલાકાત લેશે.
ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા