સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા ગામમાં એક જ દિવસમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો. જેને લઈને ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ ગામ પાસેના હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો તેવી સ્થિતિ સર્જાઈ હતી. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. કોરોનાને કોબૂમાં લેવા માટે હડમતાળા ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જમાવ્યું હતું.
કોરોનાને કાબૂમાં લેવા માટે ગામના સરપંચે કહ્યું હતું કે, 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં આગામી 15 તારીખ સુધી તમામ દુકાનો બંધ રહેશે.
ગઈ કાલે સૌથી વધુ સુરતકોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પરેશનમાં 153, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, જામનગર કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટમાં 51, વડોદરામાં 39, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, ગાંધીનગરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, અમદાવાદમાં 21, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 17, આણંદમાં 16, જૂનાગઢમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામમાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદ 8, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.
ગુજરાતના કયા ગામમાં આગામી ત્રણ દિવસ સુધી દુકાનો બંધ રહેશે? સરપંચે કેમ લીધો આ નિર્ણય? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2020 11:36 AM (IST)
સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ ગામ પાસેના હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો તેવી સ્થિતિ સર્જાઈ હતી. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં દોડધામ મચી ગઈ
- - - - - - - - - Advertisement - - - - - - - - -