રાજકોટના કોંગ્રેસના પ્રભારી નરેશ રાવલે નિવેદન આપ્યું છે કે રાજકોટના કોંગ્રેસના દાવેદરોને ખબર છે કે ફરી અમે સતામાં આવવાના છીએ એટલે બધા ટીકીટ માંગી રહ્યા છે. સાંજ સુધીમાં કોંગ્રેસના તમામ નામો જાહેર થઈ જશે.
જે કોઈ પણ દાવેદારો છે તમને સમજાવવાનો પ્રયાસ છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરએ કહ્યું કોઈ જૂથવાદ નથી પરિવારમાં બધા ટીકીટ માંગી શકે છે. આવીકાલે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જશે.