રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.
રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા બ્રીજની દિવાલ ધરાશાયી, બે લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jun 2020 01:00 PM (IST)
ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.
NEXT
PREV
રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી છે તેમજ બંને લાશ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -