રાજકોટ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોએ 9 તારીખે હોળી અને 10 તારીખે ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો. ધુળેટીના તહેવારમાં લોકો મન મુકીને રંગે રમ્યા હતાં ત્યારે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ધુળેટીની મજા માણતાં જોવા મળ્યાં હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે રાજકોટમાં ધુળેટીની મજા માણી હતી. રિવાબાએ પોતે રવિન્દ્રને રંગ લગાડતા હોય તેવી તસવીરો સામે આવી હતી.
રવિન્દ્ર જાડેજા અને રિવાબા એકસાથે ધુળેટી રમતાં હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીર જોઈને લોકો ભરપુર કોમેન્ટ્સ કરી રહ્યાં હતાં.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા હટકે અંદાજમાં આ જગ્યાએ રમ્યો ધુળેટી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2020 11:36 AM (IST)
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે રાજકોટમાં ધુળેટીની મજા માણી હતી. રિવાબા પોતે રવિન્દ્રને રંગ લગાડતા હોય તેવી તસવીરો સામે આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -