રાજકોટઃ ઠાકર હોટેલના માલિકના પુત્રનું શંકાસ્પદ મોત, યુવતીએ કરી હતી રેપની ફરિયાદ
abpasmita.in
Updated at:
19 Oct 2016 02:44 PM (IST)
NEXT
PREV
રાજકોટઃ શહેરની જાણીતી ઠાકર હોટેલના માલિકના પુત્રનો મૃતદેહ તેના નિવાસ્થાનેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. વિવેક ઠાકર પોતાના શ્રાફ રોડ પોતાના ઘરે હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિવેક ઠાકર પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે તે જેલમાં પણ જઇ આવ્યો હતો. આ મામલે કેસ ચાલુ છે ત્યારે યુવકનું રહસ્યમય સંગોજોમાં મોત થયું હતું. ત્યાર યુવકની હત્યા કરવામાં આવી છે કે, આત્મહત્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -