રાજકોટના દાણાપીઠના વેપારીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાંથી છૂટક વેપારીઓ અનાજ અને કઠોળ લેવા આવતાં દાણાપીઠ 8થી સાંજા 5 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. કોરોનાના કેસમાં સતત વધારો થતાં દાણપીઠ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.
કોરોનાના વધી રહેતા કેસોને લઈને દાણાપીઠ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજથી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે. રાજકોટ જિલ્લામાંથી પણ અહીં છૂટક વેપારીઓ અનાજ અને કઠોળ લેવા માટે આવતાં હોય છે.