સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં 679 છે. આ પછી ભાવનગરમાં 397 અને પછી સુરેન્દ્રનગરમાં 345 એક્ટિવ કેસો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી ઓછું સંક્રમણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ કયા જિલ્લામાં આજે નોંધાયા નવા 22 કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2020 03:35 PM (IST)
જિલ્લામાં હાલ, 137 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 199 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
NEXT
PREV
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે અમરેલી જિલ્લામાં નવા 22 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લામાં હાલ, 137 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 199 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં જુલ્લામાં કોરોનાથી 16 લોકોના મોત થયા છે. જિલ્લામાં કુલ 352 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં 679 છે. આ પછી ભાવનગરમાં 397 અને પછી સુરેન્દ્રનગરમાં 345 એક્ટિવ કેસો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી ઓછું સંક્રમણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં 679 છે. આ પછી ભાવનગરમાં 397 અને પછી સુરેન્દ્રનગરમાં 345 એક્ટિવ કેસો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી ઓછું સંક્રમણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -