સુરત: સુરતની સ્કૂલમાં આજે પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બે ક્લાર્ક અને એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝોટિવ આવ્યો છે.
આ પહેલા ગુરૂવારે સુરત શહેરમાં 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો ગયો હતો.
રાંદેર, અઠવા અને લીંબાયત ઝોન માંથી પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 60 શાળા કોલેજમાં 2575 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત આવતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સ્કૂલને સેનેટાઇઝ કરાઈ છે.
સુરત: સ્કૂલમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ નોંધાયા, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 10:12 PM (IST)
સુરતની સ્કૂલમાં આજે પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -