સુરતઃ શહેરના ગોડાદરામાં પોલીસે 11 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારનાર હવસખોરને જેલભેગો કરી દીધો છે. ધોરણ 5 માં અભ્યાસ કરતી 11 વર્ષીય કિશોરી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ બાબતે વાલીની ફરિયાદ લીધી હતી. આ ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી યુવકની શોધખોળ હાથ ધરી હતી.
ગોડાદરા પોલીસે દિલીપ પાલ નામના યુવકની સગીરા પર બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે અને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સુરતઃ 11 વર્ષીય બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, પોલીસે કર્યો જેલ ભેગો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 04:04 PM (IST)
ગોડાદરામાં પોલીસે 11 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારનાર હવસખોરને જેલભેગો કરી દીધો છે. ધોરણ 5 માં અભ્યાસ કરતી 11 વર્ષીય કિશોરી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું.
તસવીરઃ પોલીસ કસ્ટડીમાં ઉભેલો બળાત્કારનો આરોપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -