સુરત મહાનગરપાલિકામાં બે નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિન અને કાંસડ નગરપાલિકાનો સુરત મહાનગરપાલિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સેલગાસડ્યાલા, વસવારી, ગોઠણ, ઉમરા, ભરથાણા કોસડ, પારડી કાંડે, તાલંગપોર, પાલી, ઉંબેર, કાંડી ફળીયા, ભાટપોર, ભાઠા, ઇચ્છાપોર, ભેંસાણ, ઓખા, વાંકલા, વિહેલ, ચીંચી, અસારમા, કાઠોદરા, વાલક, વેલાંજા, અંબરામા, ભાડા, કઠોર, કાંસડ, લસકાણા, કાનીયા હેમડ, પાસોડરા, કુંભારિયા, સારોલી ગામનો સમાવેશ સુરત મનપામાં કરવામાં આવ્યો છે.