સુરતઃ શહેરમાં હાલ, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા કામ કરી રહી છે. દરમિયાન આ બબાલ થઈ હતી.
પાલિકા કર્મચારીઓ દ્વારા લારીઓ કબ્જે કરતાં બબાલ થઇ હતી. શાકભાજી વિક્રેતાઓએ VIP વિસ્તારમાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને ગરીબોને હેરાન ન કરવા જણાવ્યું હતું.
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શાકભાજી વિક્રેતા અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2020 11:11 AM (IST)
વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -