નોંધનીય છે કે, સુરતમાં હાલ, કોરોનાના સૌથી વધુ 3545 એક્ટિવ કેસો છે. જ્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 8299 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં 379 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1032 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2372 પર પહોંચ્યો છે.
સુરતઃ કોર્પોરેશનના કર્મચારીનો પગ સ્લીપ થતાં દાખલ થયા ને કોરોના થયાની ખબર પડી, 7 દિવસ પછી મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 10:38 AM (IST)
સુરત પાલિકામાં વર્કશોપના ઈન્ચાર્જ સેક્શન ઓફીસર અનંત નાયકનું કોરોનાથી મોત થયું છે.
NEXT
PREV
સુરતઃ ગુજરાતમાં હાલ, સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે સુરત પાલિકાના આઠમા કર્મચારીએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. વર્કશોપના ઈન્ચાર્જ સેક્શન ઓફીસર અનંત નાયકનું કોરોનાથી મોત થયું છે. ફરજ દરમિયાન પગ સ્લીપ થતા સારવાર માટે દાખલ કરાયા હતા. દરમિયાન તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, 7 દિવસની સારવાર બાદ તેમનું દુઃખદ નિધન થયું છે.
નોંધનીય છે કે, સુરતમાં હાલ, કોરોનાના સૌથી વધુ 3545 એક્ટિવ કેસો છે. જ્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 8299 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં 379 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1032 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2372 પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, સુરતમાં હાલ, કોરોનાના સૌથી વધુ 3545 એક્ટિવ કેસો છે. જ્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 8299 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં 379 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1032 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2372 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -