સુરતમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કૉફ્રેસમાં થયો હોબાળો
abpasmita.in | 09 Oct 2016 10:19 PM (IST)
સુરત: સુરત આમ આદમી પાર્ટીની પ્રેસ કૉફ્રેસમાં થયો હોબાળો. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા કપિલ મીશ્રા એક પ્રેસ કૉંફ્રેંસને સંબોધન કરી રહ્યાં હતા એ દરમિયાન એક પત્રકારે કપિલ મીશ્રાને પ્રશ્નો પુછ્યાં હતા, જેથી કપિલ મિશ્રા તે પત્રકાર પર ગીન્નાયા હતા. બાદમાં પ્રશ્નો પૂછનાર પત્રકાર રોષે ભરાયા હતા અને પ્રેસ કૉંફ્રેસનો બહિષ્કાર કર્યો હતો.