Health: શરીરના અન્ય દુખાવાની જેમ દાંતનો દુખાવો પણ અસહ્ય હોવાથી ખૂબ જ પીડાદાયક હોય છે દાંતના દુખાવાના કારણે આપ ખાવાની લિજ્જત માણી શકતા નથી. આ કારણે દાંતનો દુખાવો અનેક રીતે પરેશાન કરે છે. દાંત સહિતના શરીરના અનેક દુખાવામાં એવા અનેક ઘરેલું પ્રયોગ છે. જેનાથી દાંત સહિતના શરીરના દુખાવાથી રાહત મળે છે.
લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં કારગર છે. લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં કારગર છે. તેમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જેથી તે દાંતને સડાને પણ આગળ વધતો અટકાવે છે.
આદુમાં એન્ટીઇંફ્લેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે માસિક સમયનો દુખાવો, સાંધાનો દુખાવો અને માંસપેશીના દુખાવાને દૂર કરે છે.કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે, જે નેચરલ પેઇન કિલરનું કરે છે.આ નેચરલ પેઇન કિલર છે. આદુ, હળદર સહિતના કેટલાક એવા ફૂડ છે જે ખરા અર્થમાં નેચરલ પેઇન કિલર છે. કેવી રીતે જાણીએ
કોફીમાં મોજૂદ કેફીન દર્દ નિવારકનું કામ કરે છે. તે થકાવટને દૂર કરવામાં કારગર છે. હળદરમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે માંસપેશીના દુખાવોને અને સૂજનને ઓછી કરે છે.
ચેરીમાં ઉચ્ચસ્તરનું એન્ટોસાયનિન અને બાયોફ્લેવોનોઇડસ હોય છે, જે શરીરમાં દુખાવો અને ઇન્ફલેમેશનને રોકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો,
આ પણ વાંચો
Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી
Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી