Holi 2023 Live: વરસાદી માહોલ વચ્ચે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો , સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 06 Mar 2023 08:14 PM

બ્રેકગ્રાઉન્ડ

Holi 2023 Live:આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે  હોલિકા દહન કરવામાં આવશે.આજે  સાંજે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ...More

પાલજ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી


પાલજની હોળીનુ વિશેષ મહત્વ છે. અહી વર્ષોની પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે.  ૩૦ ફૂટ ત્રીજીયામાં અને ઊંચાઈ ૩૫ ફૂટ હોય છે. વર્ષોથી અહી હોલિકા દહનની તૈયારીઓ ૧૫ દિવસ પૂર્વે થઈ જાય છે. ગામના ૭૦ થી ૮૦ યુવાનોના શિરે લાકડા એકત્રિત કરવાની જવાબદારી સોંપાય છે.