દાહોદઃ શહેરના બસ સ્ટેન્ડ ખાતે યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વૃક્ષ પર પોતાના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બસ સ્ટેન્ડના પાછળના ભાગે આપઘાત કરી લીધો છે. મેં અવની અપને મોત કી ખુદ જીમેદાર હું તેવું હાથ પર લખાણ લખી આપઘાત કર્યો છે.
આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
દાહોદઃ બસ સ્ટેન્ડમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધીને યુવતીએ કરી લીધો આપઘાત, હાથ પર શું લખ્યું કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 11:31 AM (IST)
દાહોદના બસ સ્ટેન્ડના પાછળના ભાગે આપઘાત કરી લીધો છે. મેં અવની અપને મોત કી ખુદ જીમેદાર હું તેવું હાથ પર લખાણ લખી આપઘાત કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -