ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક તેમાં પડી ગયો હતો. પાણીની ટાંકી 10 ફુટ ઊંડી હોવાથી બાળક બહાર નીકળી શક્યું નહોતું. વડોદરા પાલિકાએ પીપીપી ધોરણે આતાપીને વોટર પાર્ક ચલાવવા માટે આપ્યો છે. આતાપી ના સત્તાધિશોએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારી દવાખાનાના તબીબે વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરાઃ વોટર પાર્કમાં ડૂબી જવાથી બાળકનું, જાણો શું છે સંપૂર્ણ વિગત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2019 09:31 AM (IST)
આતાપી વોટરપાર્કની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતાં બાળકનું મોત થયું. સંચાલકોએ ઘટનાને છૂપાવવાનો કર્યો પ્રયાસ.
NEXT
PREV
વડોદરાઃ આજવા નિમેટા પાસે આવેલા વોટરપાર્કમાં બાળકનું ડુબવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આતાપી વોટર પાર્કમાં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું મોત થયું છે. અમદાવાદનો પરિવાર વડોદરા ફરવા આવ્યો હતો. દરમિયાન વોટર પાર્કની અંડર ગ્રાઉન્ડ પાણીનીની ટાંકીમાં ડુબવાથી મોત થયું છે.
ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક તેમાં પડી ગયો હતો. પાણીની ટાંકી 10 ફુટ ઊંડી હોવાથી બાળક બહાર નીકળી શક્યું નહોતું. વડોદરા પાલિકાએ પીપીપી ધોરણે આતાપીને વોટર પાર્ક ચલાવવા માટે આપ્યો છે. આતાપી ના સત્તાધિશોએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારી દવાખાનાના તબીબે વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક તેમાં પડી ગયો હતો. પાણીની ટાંકી 10 ફુટ ઊંડી હોવાથી બાળક બહાર નીકળી શક્યું નહોતું. વડોદરા પાલિકાએ પીપીપી ધોરણે આતાપીને વોટર પાર્ક ચલાવવા માટે આપ્યો છે. આતાપી ના સત્તાધિશોએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારી દવાખાનાના તબીબે વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -