વડોદરાઃ પાદરાના એકલબારા ગામે આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગી લાગી હતી. કેમિકલ બનાવતી એક કંપનીમાં આગ લગતા ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.