Gujarat Bridge Collapses: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા

બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

gujarati.abplive.com Last Updated: 09 Jul 2025 02:12 PM

બ્રેકગ્રાઉન્ડ

વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં હજુ...More

સીઆર પાટીલે વ્યક્ત કર્યુ દુઃખ

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગંભીરા પુલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે.