મહિલા કોરોના, હાઈ બી.પી., ડાયાબિટીસ જેવી વ્યાધિઓ પછી પણ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલમાં સતત ડોક્ટરની ટિમની દેખરેખ હેઠળ હતા. ગુજરાતમાં હાલ, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ સમાચારથી દાહોદના લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
કોરોનાના કહેર વચ્ચે દાહોદથી આવ્યા ખુશીના સમાચાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2020 02:31 PM (IST)
દાહોદમાં 35 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપ્યા બાદ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે.
NEXT
PREV
દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે દાહોદથી એક સારા સમાચાર આવ્યા છે, જે વાંચીને તમે ખુશ થઈ જશો. વાત એવી છે કે, દાહોદમાં 35 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપ્યા બાદ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. સગર્ભા મહિલાએ 13 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં , એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે.
મહિલા કોરોના, હાઈ બી.પી., ડાયાબિટીસ જેવી વ્યાધિઓ પછી પણ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલમાં સતત ડોક્ટરની ટિમની દેખરેખ હેઠળ હતા. ગુજરાતમાં હાલ, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ સમાચારથી દાહોદના લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
મહિલા કોરોના, હાઈ બી.પી., ડાયાબિટીસ જેવી વ્યાધિઓ પછી પણ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલમાં સતત ડોક્ટરની ટિમની દેખરેખ હેઠળ હતા. ગુજરાતમાં હાલ, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ સમાચારથી દાહોદના લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -