વડોદરાની એક સ્કૂલમાં ફી પેટે સ્વીકારવામાં આવશે 500 અને 1000 ની નોટ
abpasmita.in
Updated at:
11 Nov 2016 11:11 AM (IST)
NEXT
PREV
વડોદરાઃ PM મોદીએ 500 અને 1,000 ની નોટો પર પ્રતિબંધ મુક્તા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી. લોકો પાસે નાણાં હોવા છતા નાણાં વગરના બની ગયા હતા. બે દિવસ બેંકો અને ATM પણ બંધ રહ્યા હતા જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વડોદરામાં એક સ્કૂલે ફી પેટે 500 અને 1000 રૂપિયાની નોટ સ્વીકારવાની બાળકોના માતા-પિતાને સર્ક્યુલર મોકલ્યો હતો. આ અંગેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાની આનંદ વિદ્યાવિહાર સ્કૂલમાં 2005 પહેલાની 500 અને 1000 નોટનો ફી પેટે સ્વીકાર કરવામાં આવશે. આ અંગેનો સર્ક્યલર માતાપિતાને મોકલ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -