શહેરમાં 8 ઓક્ટોબરથી 3 વન ડે મેચની સીરિઝ રમાશે. જેને લઈ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરામાં 27 સપ્ટેમ્બરે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે. જેમાં વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તરડી રોયલ જૂથ અને ચિરાયુ અમીન પ્રેરિત રિવાઈવલ જૂથ વચ્ચે ટક્કર છે. 31 બેઠકો માટે 100 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદમાં વરસાદ બાદ બિસ્માર થઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવામાં તંત્ર લાગ્યુ કામે, જાણો દરેક વોર્ડમાં કેટલું કર્યું કામ
કોંગ્રેસમાં જોડાવાને લઈ હરિયાણી સિંગર સપના ચૌધરીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે