વડોદરાના એલએન્ડટી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે સાયકલ સવાર મહિલાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. શહેરની કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
વડોદરાના એલએન્ડટી સર્કલ પાસે રેતી ભરેલ ડમ્પર ચાલકે સાયકલ સવાર મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા રાહદારીઓના ટોળા એકઠા થયા હતા. કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે સાયકલ સવાર મહિલાને અડફેટે લેતા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jan 2021 08:13 PM (IST)
વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે સાયકલ સવાર મહિલાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -