વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા અનલોક-1માં નવી નીતિ અનુસાર અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં નવા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમૂક વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતો કન્ટેઇન્મેન્ટઝોન મુકાયા છે. હવે આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ વિસ્તારોમાં લોકો અંદરથી બહાર નહીં શકે અને બહારથી અંદર નહીં જઈ શકે.  આવા વિસ્તારોની અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે. તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટના સ્થાને માઈક્રો કન્ટેન્મેન્ટનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. અહીં વડોદરા શહેર અને ગ્રામ્યના કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા તેની યાદી આપવામાં આવી છે.
જિલ્લા / કોર્પોરેશન તાલુકા / ઝોન આજની સ્થિતિએ કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારનું નામ કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારના ઘરની સંખ્યા કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારની વસ્તી
વડોદરા કોર્પોરેશન પૂર્વ બહાર કોલોની. ૧૦૭ ૫૨૪
પૂર્વ મોગલવાડા. ૧૦૦ ૪૩૦
પૂર્વ ચૂડીવાલા મહોલ્લો-પાણીગેટ. ૫૦ ૨૪૬
પૂર્વ ખત્રી પોળ. ૫૩ ૨૩૦
પૂર્વ બકરી પોળ. ૭૨ ૨૬૧
પૂર્વ દૂધવાલા મહોલ્લો. ૭૫ ૩૧૨
પૂર્વ રાણાવાસ-પાણીગેટ. ૧૦૦ ૪૪૫
પૂર્વ મધ્યસ્થ છીપવાડ. ૬૯ ૩૭૮
પૂર્વ કુરેશી મહોલ્લો. ૯૮ ૪૩૫
પૂર્વ નાલબંધવાડા. ૩૦૨ ૧૩૫૭
પૂર્વ લાડવાડા. ૩૪૦ ૧૪૨૫
પૂર્વ સુલતાનપુરા-રાણાવાસ. ૧૫૩ ૬૨૪
પૂર્વ મીનારા મસ્જીદ. ૯૮ ૪૭૮
પૂર્વ એકલાસ મહોલ્લો. ૧૩૨ ૬૫૬
પૂર્વ ભેસવાડા. ૬૮ ૨૭૯
પૂર્વ ત્રિકોણીયા સર્કલ. ૧૨ ૭૮
પૂર્વ નઈમ એપાર્ટમેન્ટ. ૧૨ ૬૬
પૂર્વ પાલ્મ ગ્રીન. ૫૩ ૧૫૯
પૂર્વ મહેતાપોળ. ૨૧૫ ૧૦૭૫
પૂર્વ બળિયાદેવ નગર. ૯૮ ૪૫૧
પૂર્વ સાંઈબાબા એપાર્ટમેન્ટ. ૨૦ ૮૦
પૂર્વ કહાર મહોલ્લો. ૮૨ ૪૨૬
વડોદરા કોર્પોરેશન પૂર્વ ચાંદ મિયાની ચાલ. ૪૩ ૨૧૫
પૂર્વ હરીકૃપા ફ્લેટ ટાવર-બી. ૧૨ ૪૨
પૂર્વ હજરત એપાર્ટમેન્ટ. ૫૫ ૨૭૦
પૂર્વ ચિત્તેખાનની ગલી. ૨૭૦ ૧૦૮૦
પૂર્વ જહુરશાનો ટેકરો. ૧૭૭ ૧૦૦૦
પૂર્વ રાજપરાની પોળ. ૮૦ ૪૧૩
પૂર્વ ધનલક્ષ્મી સોસાયટી-સવાદ. ૫૦ ૧૮૦
પૂર્વ શક્તિનગર. ૫૦ ૨૦૦
પૂર્વ બિલિપત્ર કોમ્પલેક્ષ. ૧૫ ૫૨
પૂર્વ આયેશાપાર્ક. ૪૧ ૨૧૧
પૂર્વ માધવ રેસીકોમ. ૩૨ ૧૩૦
પૂર્વ ઈશાંતિ હાઈટસ. ૧૫૭ ૧૩૮૦
પૂર્વ કંકુબા ચોક. ૧૫ ૭૮
પૂર્વ ૪૦ ક્વાર્ટસ. ૪૦ ૧૯૩
પૂર્વ શિવશક્તિ મહોલ્લો. ૭૮ ૩૮૬
પૂર્વ કૃષ્ણાકુંજ. ૬૫ ૩૧૬
પૂર્વ જુની બારીગેટ. ૩૩ ૧૧૩
પૂર્વ રહેમાની મહોલ્લા. ૪૨
પૂર્વ સાંઈ હાઈટ્સ. ૧૮
પશ્ચિમ બેસ્ટ સ્ટાર હોસ્પિટાલીટી-BIDC. ૨૮
પશ્ચિમ અનમોલનગર. ૨૦૩ ૮૨૮
પશ્ચિમ જલાનંદ ટાઉનશીપ. ૧૦ ૩૧
પશ્ચિમ સંતોષનગર. ૧૦૪ ૩૪૭
પશ્ચિમ દિવ્ય સંકુલ એપાર્ટમેન્ટ. ૨૬ ૫૨
પશ્ચિમ વાલ્મીકી નગર. ૭૨ ૩૧૮
પશ્ચિમ આંબેડકનગર. ૨૫ ૧૭૮
પશ્ચિમ સોમનાથ સોસાયટી. ૫૦ ૨૦૦
પશ્ચિમ અંકુર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૫.
પશ્ચિમ એલેમ્બીક કોલોની. ૧૦ ૩૫
પશ્ચિમ અનુરાગ ટેનામેન્ટ. ૨૪ ૭૧
પશ્ચિમ ધુપછાવ. ૧૬ ૪૪
પશ્ચિમ સહકાર. ૨૨ ૧૦૪
પશ્ચિમ વૈકુંઠ ફ્લેટ પહેલી લાઈન. ૧૨ ૩૯
પશ્ચિમ એમ.આઈ.જી ફ્લેટ, તાંદલજા. ૨૪ ૯૮
પશ્ચિમ પટેલ કોલોની. ૨૧ ૯૫
પશ્ચિમ અભયનગર-૨. ૪૩ ૧૪૫
પશ્ચિમ ઈસ્કોન હેબીટેટ ટાવર-એચ. ૩૬ ૮૪
પશ્ચિમ વ્રજરાજ ફ્લેટ ટાવર-બી. ૧૬ ૪૮
પશ્ચિમ અંબિકાનગર ૧૪૧૧ થી ૧૪૨૩. ૧૨ ૪૫
પશ્ચિમ મંગલમ ટેનામેન્ટ. ૧૦ ૩૫
પશ્ચિમ અજીતનગર સોસાયટી. ૧૮ ૭૨
પશ્ચિમ મહાવીર ફ્લેટ. ૧૬ ૩૭
પશ્ચિમ દર્શનમ હાઈટ્સ. ૧૩ ૫૧
પશ્ચિમ રણજીતનગર-અકોટા. ૪૯ ૩૬૦
ઉત્તર લાલજીકુંઈ. ૪૭૭ ૨૧૬૦
ઉત્તર પ્રકાશનગર. ૧૮૦ ૯૨૦
ઉત્તર મહેબુબપુરા. ૪૩૦ ૩૬૮૦
ઉત્તર રાજસ્થંભ-૧. ૪૦ ૧૭૦
ઉત્તર હુજરાત ટેકરા. ૧૫૯ ૭૮૫
ઉત્તર હનુમાન ફળિયું. ૨૨૦ ૯૫૦
ઉત્તર ચુનારાવાસ. ૪૦૦ ૧૬૫૦
વડોદરા કોર્પોરેશન ઉત્તર કોઠીફળિયું. ૨૫૦ ૧૦૨૩
ઉત્તર સુવર્ણા એપાર્ટમેન્ટ. ૧૫
ઉત્તર સુમંગલ કોમ્પલેક્ષ. ૨૦ ૭૦
ઉત્તર ઘનશ્યામ ચેમ્બર્સ. ૧૦ ૪૦
ઉત્તર મહેતાવાડી. ૧૫૦ ૯૨૦
ઉત્તર પાયલપાર્ક બી-૫૦ થી બી-૭૭. ૨૭ ૧૦૮
ઉત્તર ગ્રીનવુડ બી-ટાવર. ૪૦ ૧૫૨
ઉત્તર જાદવપાર્ક. ૨૮ ૧૦૨
ઉત્તર ન્યુ આશાપુરી. ૨૮ ૧૪૨
ઉત્તર મોહનલાલ હાડવૈદ્યનો ખાંચો. ૯૭ ૪૯૫
ઉત્તર બરાનપુરા ભાટવાડા. ૫૩ ૨૨૦
ઉત્તર કબિર મંદિર ફળિયા. ૫૦ ૨૨૫
ઉત્તર સુમંગલ એપાર્ટમેન્ટ. ૪૨ ૧૪૮
ઉત્તર જવાહરબાગ. ૨૮ ૧૦૨
ઉત્તર શ્રી સ્કેવર ફ્લેટ. ૨૦ ૭૧
ઉત્તર સાધના કોલોની. ૨૩ ૫૩
ઉત્તર કકુંવાલાની ગલી. ૨૫ ૧૩૦
ઉત્તર દત્ત મંદિરની ગલી. ૩૧ ૧૧૮
ઉત્તર અમિતનગર સોસાયટી. ૨૩ ૯૨
ઉત્તર આનંદવન સોસાયટી. ૧૫ ૬૫
ઉત્તર સ્કાય હાર્મોની એપાર્ટમેન્ટ બ્લોક-૧. ૪૨ ૧૭૦
ઉત્તર રીધ્ધી એપાર્ટમેન્ટ. ૩૮ ૧૨૦
ઉત્તર વિઠ્ઠલ વાડી. ૪૧૨ ૧૫૩૦
ઉત્તર ઈન્ફિનીયમ ટાવર-સી. ૨૦ ૪૯
ઉત્તર ઉપલા ફળિયા. ૧૨૦ ૪૫૦
ઉત્તર ત્રીજી લાઈન-કુંભારવાડા. ૪૦ ૨૧૦
ઉત્તર શંકરપોળ. ૨૦૦ ૯૮૦
ઉત્તર સર્વેશ્વર ફ્લેટ. ૧૯ ૭૪
ઉત્તર માળી મહોલ્લો-૧. ૭૨ ૪૧૪
ઉત્તર પરદેશી ફળિયા - બરાનપુરા. ૭૦ ૨૫૦
ઉત્તર ચોખંડી મેઈન રોડ. ૩૭
ઉત્તર વ્રજવીર એપાર્ટમેન્ટ. ૨૫ ૧૩૦
ઉત્તર રાવત શેરી. ૩૦ ૧૨૦
ઉત્તર રાણાવાસ. ૩૫ ૧૭૫
ઉત્તર અંસારી મહોલ્લો. ૮૬ ૬૮૦
ઉત્તર ભગવતી એપાર્ટમેન્ટ. ૨૫
ઉત્તર શ્રી સોસાયટી. ૬૮ ૩૧૯
ઉત્તર ઓમ એપાર્ટમેન્ટ. ૧૦ ૩૨
ઉત્તર ગુંદા ફળિયું. ૬૮ ૧૭૪
ઉત્તર જયસિંગરાવ પાગા-બરાનપુરા. ૧૧૧ ૩૧૬
ઉત્તર છોટાભાઈ ટેરેસ. ૩૬ ૧૪૭
ઉત્તર નાની તંબોળીવાડ. ૭૫ ૩૮૦
ઉત્તર નાની ખારવાવાડ. ૧૨૫ ૫૮૬
ઉત્તર ગોદડીયાવાસ. ૧૮૬ ૪૦૯
ઉત્તર ચૈતન્ય એપાર્ટમેન્ટ. ૪૫ ૧૬૨
ઉત્તર મોટી ખારવાવાડ. ૧૪૬ ૫૯૫
ઉત્તર સાંઈપ્રસાદ એપાર્ટમેન્ટ-પેઈન્ટર તાનાજી માર્ગ. ૧૪ ૫૦
ઉત્તર ચોપનદારફળિયા-બરાનપુરા. ૨૪૦ ૯૫૦
ઉત્તર બીજી લાઈન-મંગલેશ્વર ઝાંપા. ૨૦ ૧૨૬
ઉત્તર તેજલ એપાર્ટમેન્ટ-પ્રતાપનગર. ૭૨ ૨૬૭
વડોદરા કોર્પોરેશન ઉત્તર આદિત્ય કોમ્પલેક્ષ-આર.વી.દેસાઈ રોડ. ૨૫ ૧૭૫
દક્ષિણ મોટી વ્હોરવાડ-હાફીઝ સ્ટોર પાસે. ૧૪૬ ૮૩૫
દક્ષિણ નવાપુરા-રબારીવાસ. ૧૮૩ ૯૮૪
દક્ષિણ ધાનાનીપાર્ક નં.૩ અને ૪. ૬૬ ૩૪૬
દક્ષિણ કાગળાની ચાલી. ૭૫ ૩૮૦
દક્ષિણ નવગ્રહ. ૯૭ ૩૮૩
દક્ષિણ રૂદ્રા કોમ્પલેક્ષ. ૩૮ ૧૫૪
દક્ષિણ અમ્રોહા કોલોની. ૩૭ ૧૬૨
દક્ષિણ પોમલી ફળિયું. ૪૭ ૧૫૨
દક્ષિણ વચલી પોળ. ૬૨ ૨૨૪
દક્ષિણ ગોકુલ ટેનામેન્ટ. ૧૮૭ ૧૧૮૭
દક્ષિણ નિલાંમ્બર આંગન. ૧૭૭ ૫૭૧
દક્ષિણ રતિલાલ પાર્ક. ૧૩ ૪૯
દક્ષિણ તુળજાનગર. ૨૨ ૯૩
દક્ષિણ ભાટવાડા. ૨૪ ૧૨૭
દક્ષિણ ધનશ્યામનગર ૨. ૧૦ ૫૫
દક્ષિણ નંદ વાટીકા ટાવર-સી. ૨૨ ૧૦૫
દક્ષિણ મનીવીલા ફ્લેટ. ૧૪ ૫૭
દક્ષિણ પ્રદિપ સોસાયટી. ૧૫ ૫૭
દક્ષિણ યમુના પાર્ક. ૧૪ ૬૪
દક્ષિણ મહેંદી પાર્ક. ૧૨ ૪૮
દક્ષિણ મોતીનગર. ૨૨ ૭૬
૧૦૯૮૬ ૫૦૯૦૫
વડોદરા ગ્રામ્ય વડોદરા લીવ ઇન ફ્લેટ સેવાસી વડોદરા ૧૮ ૧૯
વડોદરા વણકરવાસ, દસરથ વડોદરા ૧૦ ૩૪
સાવલી નાના પુરા પીલોલ સાવલી ૮૭ ૪૦૨
શિનોર તલાવ ફળિયા ટિંગલોદ શિનોર ૩૦
શિનોર નકુમ ફળિયું કુક્સ શિનોર ૧૦ ૬૪
શિનોર નુરાની પાર્ક શાધલી શિનોર ૧૩ ૬૭
શિનોર માંડલિયા ફળિયા શાધલી શિનોર ૧૫ ૬૧
શિનોર નવીનગરી ટિંબરવા શિનોર ૧૫ ૬૨
વડોદરા કૃષ્ણદીપ સોસાયટી ઊંડેરા-1 વડોદરા ૨૫ ૯૭
વડોદરા પટેલ ફળિયા રતનપુર વડોદરા ૨૦ ૯૯
પાદરા જૈન મંદિર  મોભા રોડ પાદરા ૫૩
વડોદરા નવું  ફળિયું  પોર  વડોદરા ૨૯ ૧૭૮
વડોદરા પાછલું ફળિયું સુંદરપુરા વડોદરા ૧૦ ૪૩
૨૬૮ ૧૨૦૯